Archive for the ‘મુક્તક’ Category

મુક્તક

ડિસેમ્બર 22, 2009

ધર્યો   છે   દેહ    માનવનો ,  મરણ   નક્કી  થવાનું   છે,

અહીં   ના   આપણું   છે    કંઇ ,  બધું   છોડી   જવાનું   છે.

છતાં યે   કેટલાં  કેવા !   કરે તું   છળ   કપટ માનવ !

નથી જ્યાં શ્વાસ પણ તારા, સમજ તો બળ હવાનું છે.

Advertisements

Hello world!

ડિસેમ્બર 22, 2009

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!